Sunny Leone એ ટૉપ અને સ્કર્ટમાં શેર કર્યો સ્ટાઇલિશ લુક
By Dharmendra Thakur
04, Dec 2022 05:18 PM
gujaratijagran.com
સની લિયોન વ્હાઇટ ટૉપ અને ગ્રીન શૉર્ટ સ્કર્ટમાં ઘણી આકર્ષક લાગી રહી છે
સનીએ વખતે પોતાના ફેન્સ સાથે સ્ટાઇલિશ લુક શેર કર્યો છે
સની લિયોન આ તસવીરમાં ગૉર્ઝિયસ લાગી રહી છે
સની લિયોન હંમેશા પોતાના ગ્લેમરસ લુક્સના કારણે ચર્ચામાં રહે છે
અભિનેત્રીનું ફેશન તેના ફેન્સને એકદમ પરફેક્ટ લાગે છે
સની લિયોન હાલમાં એમટીવીના પૉપ્યુલર શો સ્પ્લિટ્સવિલા સીઝન 14માં જજની ભૂમિકા ભજવી રહી છે
ALL PHOTO CREDIT: INSTAGRAM/ SUNNY LEONE
ચૂંટણીના દરેક સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Indian Navy Day: આઝાદીથી અત્યાર સુધીનો ભારતીય નૌસેનાનો સ્વર્ણિમ ઇતિહાસ
Explore More