એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પોતાની ઓળખાણ બનાવનાર સની લિયોન આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે
અભિનેત્રી પોતાની એક્ટિંગથી વધારે પોતાના લુક્સને લઇને સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે
અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ ઘણી શાનદાર છે, ફેન્સ પણ સનીના દરેક લુકને રીક્રિએટ કરે છે
સનીનો આ વ્હાઇટ અને પિંક ઈન્ડો વેસ્ટર્ન લુક ઘણો ખૂબસૂરત દેખાઇ રહ્યો છે
અભિનેત્રીનો આ યેલો પેન્ટ સૂટ લુક પણ ઘણો ખૂબસૂરત છે
અભિનેત્રીનો આ રેડ લહેંગા લુક ઘણો ગોર્જિયસ દેખાઈ રહ્યો છે