Sunny Leoneએ સિલ્વર કલરના થાઈ સ્લિટ ડ્રેસમાં ફ્લૉન્ટ કર્યાં ટોન્ડ લેગ્સ, જોઈને નજર નહીં હટે


By Sanket Parekh01, Jan 2023 05:50 PMgujaratijagran.com

એક્ટ્રેસ પોતાની આ તસવીરમાં સિલ્વર ડ્રેસ પહેરીને સિજલિંગ અંદાજમાં જોવા મળી રહી છે

આ તસવીરમાં સની સિલ્વર સેક્વિન ટૂ પીસ થાઈ સ્લિટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે

તમામ તસવીરોમાં સની લિયોની સુંદર લાગી રહી છે, કોમેન્ટમાં ફેન્સ બોલ્ડ બ્યૂટી કહી રહ્યાં છે

હૉટનેસ ક્વિન આ તસવીરોમાં સ્ટનિંગ પોઝ આપતી જોવા મળી રહી છે

ડીવા પોતાની આ તસવીરમાં રેડ આઉટફિટ પહેરીને અલગ જ તરી આવે છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Hina Khan એ બ્લેક કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં શેર કરી તસવીરો