Hina Khan એ બ્લેક કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં શેર કરી તસવીરો


By Dharmendra Thakur01, Jan 2023 03:04 PMgujaratijagran.com

બ્લેક કલરના આઉટફિટમાં અભિનેત્રી ઘણી આકર્ષક અદાઓ આપતી જોવા મળી રહી છેઆકર્ષક

અભિનેત્રી આ તસવીરમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છેખૂબસૂરત&

અભિનેત્રી એ તસવીરમાં બ્લેક કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસની સાથે બ્લેક કોટ કેરી કરેલ છેઆઉટફિટ

હિના પોતાની આ તસવીરોમાં કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છેકાતિલાના અંદાજ

ટીવી સ્ટાર મિનિમલ મેકઅપ અને ગ્લાસી લિપ્સમાં ઘણી ગ્લેમરસ એન્ડ ગૉર્ઝિયસ લાગી રહી છેગ્લેમરસ એન્ડ ગૉર્ઝિયસ&

હિના એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા છેફેશનિસ્ટા

ALL PHOTO CREDIT: INSTAGRAM/ HINA KHAN

Alia Bhatt એ શેર કરી 'ન્યૂ યર સેલિબ્રેશન' ની ક્યૂટ તસવીરો