Alia Bhatt એ શેર કરી 'ન્યૂ યર સેલિબ્રેશન' ની ક્યૂટ તસવીરો


By Dharmendra Thakur01, Jan 2023 02:11 PMgujaratijagran.com

આલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોને ન્યૂ યર વિશ કર્યું છેહેપ્પી ન્યૂ યર

તસવીરોમાં રણબીર કપૂર સહિત સમગ્ર ફેમિલીને ન્યૂ યર સેલિબ્રેટ કરતા જોઇ શકાય છેસેલિબ્રેશન

અભિનેત્રી પોતાની આ તસવીરોમાં પોઝ આપતી ઘણી ક્યૂટ લાગી રહી છેક્યૂટ આલિયા

સેલિબ્રેશનની આ તસવીરો ક્રિસમસ ડેની છે, તસવીરમાં રણધીર કપૂર, નીતૂ અને કરિશ્માની સાથે રણબીર-આલિયા પણ જોવા મળી રહ્યા છેક્રિસમસ ડે

આલિયા અને રણબીરને તસવીરમાં રોમેન્ટિક મૂડમાં જોઈ શકાય છેરોમેન્ટિક મૂડ

28 એપ્રિલના રોજ રિલીઝ થનારી ફિલ્મ 'રોકી અને રાની કી પ્રેમ કહાની' માં આલિયા લીડ રોલમાં જોવા મળશે, ફિલ્મમાં રણવીર સિંહ અને ધર્મેન્દ્ર પણ છેવર્ક ફ્રન્ટ

ALL PHOTO CREDIT: INSTAGRAM/ ALIA BHATT

Ananya Panday ન્યૂયર વેલકમ કરવા થાઈલેન્ડ પહોંચી, શેર કર્યો બિકિની લૂક