Ananya Panday ન્યૂયર વેલકમ કરવા થાઈલેન્ડ પહોંચી, શેર કર્યો બિકિની લૂક
By Kishan Prajapati
31, Dec 2022 08:59 PM
gujaratijagran.com
એક્ટ્રેસ અનન્યા પાંડે નવા વર્ષની ઉજવણી કરવા થાઈલેન્ડ પહોંચી ગઈ છે.
એક્ટ્રેસે બીચ પરથી તેનો હોટ બિકિની લૂક શેર કર્યો છે.
આ ફોટોમાં ડીવા હિંચકા પર બેસીને મસ્તી કરી રહી છે.
એક્ટ્રેસ આ ફોટોમાં મિરર સામે સેલ્ફી લઈ રહી છે.
હાલમાં જ એક્ટ્રેસે તેનો આ પ્રિટી લૂક થાઈલેન્ડથી શેર કર્યો છે.
હાલમાં જ અનન્યાનો આ વિધઆઉટ બોટમ લૂક શેર કર્યો હતો.
Disha Pataniએ ક્યૂટ ડૉલ લૂકમાં શેર કર્યા ફોટો
Explore More