Disha Pataniએ ક્યૂટ ડૉલ લૂકમાં શેર&કર્યા ફોટો


By Kishan Prajapati31, Dec 2022 08:54 PMgujaratijagran.com

દરેક વખતે બિકિની લૂકમાં શેર કરતી દિશાએ આ વખતે તેના વિન્ટર લૂકવાળા ફોટો શેર કર્યા કર્યા છે.

એક્ટ્રેસ તેનો આ લૂકને બોબકટ હેર સ્ટાઇલ અને શોર્ટ ટ્યૂબ વૂલન ડ્રેસ સાથે કમ્પલિટ કર્યો છે.

ડિવા તેની ફિલ્મોથી વધુ બોલ્ડ લૂકને લીધે ચર્ચામાં રહે છે.

એક્ટ્રેસ તેના અલગ-અલગ લૂકવાળા ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

દિશા તેના આ આઉટફિટમાં સુંદર પોઝ આપી રહી છે.

દિશા ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેને ઓછા સમયમાં ખૂબ જ નામના મેળવી છે.

Bhumi Pednekarએ રિવીલિંગ ચોલીમાં લૂંટી મહેફિલ, તસવીરો જોઈને નજર નહીં હટે