Bhumi Pednekarએ રિવીલિંગ ચોલીમાં લૂંટી મહેફિલ, તસવીરો જોઈને નજર નહીં હટે
By Sanket Parekh
31, Dec 2022 05:50 PM
gujaratijagran.com
ભૂમિ પેડનેકરએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો કિલર ઈન્ડિયન લુક શેર કર્યો છે
ડીવાનો આ ગોર્જિયસ લહેંગા સાથે રિવીલિંગ ચોલી લુક પરથી ફેન્સની નજરો હટી નથી રહી
એક્ટ્રેસનો આ સિજલિંગ દેશી લુક જોઈને ફેન્સ તેના પર ફિદા થઈ રહ્યાં છે
ભૂમિએ આ લાઈટ કલરના લહેંગા સાથે ડાર્ક મેકઅપથી પોતાનો લુક કંપ્લિટ કર્યો છે
એક્ટ્રેસનો દરેક ટ્રેડિશનલ લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
બૉલિવૂડની 'મસ્ત-મસ્ત ગર્લ' Raveena Tandon, ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં અપ્સરા લાગી રહી છે
Explore More