બૉલિવૂડની 'મસ્ત-મસ્ત ગર્લ' Raveena Tandon, ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં અપ્સરા લાગી રહી છે


By Sanket Parekh31, Dec 2022 04:40 PMgujaratijagran.com

રવીના ટંડને ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડિયન લુકમાં પોતાની અનેક તસવીરો શેર કરી છે

ડીવા આ ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં ગોર્જિયસ લાગી રહી છે

એક્ટ્રેસ આ પ્રિન્ટેડ પ્લાઝો સાથે ક્રોપ ટૉપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

90ની એક્ટ્રેસ ઉંમરના આ પડાવમાં પણ રવીનાનો ચાર્મ હજુ પણ એવો જ છે

અભિનેત્રી પોતાના દરેક લુક્સને લઈને ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Anushka - Virat ન્યૂ યર સેલિબ્રેટ કરવા પહોંચ્યા આ ખાસ સ્થળે, શેર કરી સ્પેશલ તસવીરો