Anushka - Virat ન્યૂ યર સેલિબ્રેટ કરવા પહોંચ્યા આ ખાસ સ્થળે, શેર કરી સ્પેશલ તસવીરો


By Dharmendra Thakur31, Dec 2022 04:17 PMgujaratijagran.com

વિરુષ્કા નવું વર્ષ સેલિબ્રેટ કરવા દુબઈ પહોંચી ગયું છે, તેમણે ત્યાંથી દીકરી વામિકા સાથે આ તસવીર શેર કરીને લખ્યું- વર્ષ 2022ના આખિરી સૂર્યોદયને જોઇ રહ્યા છેવિરુષ્કા ન્યૂ યર સેલિબ્રેશન

દુબઈ ઘણી સેલિબ્રિટીઝનું ફેવરિટ સ્પોટ બની ચૂક્યું છે, અનુષ્કા - વિરાટ પણ નવા વર્ષની શરૂઆત કરવા ત્યાં પહોંચ્યા છેનવા વર્ષની શરૂઆત

અનુષ્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર દુબઈની ખૂબસૂરત તસવીરો શેર કરી છેખૂબસૂરત તસવીરો

અનુષ્કાએ દુબઈથી સનસેટનો મન મોહી લે તેવો નજારો શેર કર્યો છેસનસેટ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બી - ટાઉનના લવલી કપલ છેલવલી કપલ

હંમેશા બંને મસ્તીભર્યા પળ શેર કરતા રહે છેમસ્તી

ALL PHOTO CREDIT: INSTAGRAM

‘અમદાવાદ ફ્લાવર શૉ 2023’