‘અમદાવાદ ફ્લાવર શૉ 2023’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો


By Jagran Gujarati31, Dec 2022 03:12 PMgujaratijagran.com

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શૉનું ઉદ્ઘાટન કરાયું.

અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને મુખ્યમંત્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.

દેશ અને વિદેશના ફુલો અનેરું આકર્ષણ ઊભું કરાયું છે.

ફ્લાવર સ્કલ્પચર જેવા કે જીરાફ, હાથી, G20, U20, આઝાદી કા અમૃત મહોત્સવ ઊભા કરાયા છે.&

12 વર્ષથી ઉપરનાં લોકોની 30 રુપિયા ટિકિટ છે, સમય સવારના 10થી રાતના 10 છે.

વિદેશી ફૂલોથી બનેલા સ્કલ્પચરની અદ્ભુત તસવીરો.

New Year Party માટે બેસ્ટ છે અભિનેત્રીઓના આ 'ક્લાસી હેર સ્ટાઇલ'