New Year Party માટે બેસ્ટ છે અભિનેત્રીઓના આ 'ક્લાસી હેર સ્ટાઇલ'


By Dharmendra Thakur31, Dec 2022 02:37 PMgujaratijagran.com

ન્યૂ યર પાર્ટીમાં ગાઉન પર નોરાનો આ હાઇ કર્લ પોની હેર સ્ટાઇલ તમને સ્ટાઇલિશ લુક આપશેહાઇ કર્લ પોની

ન્યૂ યર પાર્ટી પર તમે ગાઉન અને શાર્ટ ડ્રેસ કેરી કરી શકો છો, કૃતિના આ ઓપન વેવી હેર સ્ટાઇલને ટ્રાય કરી શકો છોઓપન વેવી હેર

ક્લાસી લુક માટે દીપિકાનો આ મેસી બન હેર સ્ટાઇલ પણ બેસ્ટ ઓપ્શન છેમેસી બન

ફર ડ્રેસની સાથે જેકલીનનો આ ફ્રંટ ટોંગ્સ હેર સ્ટાઇલ પણ સ્ટાઇલિશ લુક આપશેફ્રંટ ટોંગ્સ

ડિફરેન્ટ લુક માટે કિયારાનો આ મેસી હેર સ્ટાઇલ પણ બેસ્ટ ઓપ્શન છેમેસી હેર

કોઇ પણ વેસ્ટર્ન આઉટફિટની સાથે જાહ્નવીનો આ સ્ટ્રેટ હેર લુક પણ સ્ટનિંગ લુક આપશેસ્ટ્રેટ હેર

ALL PHOTO CREDIT: INSTAGRAM

સૂર્યાસ્ત સમયે કે તેના પછી ન કરવા જોઇએ આ 4 કામ