ઇન્ડિયન લુકમાં અપ્સરા જેવી લાગી સની લિયોની
By
25, Feb 2023 03:41 PM
gujaratijagran.com
સની લિયોનીએ ઇન્ડિયન, કેનેડિયન અને અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય કર્યો છે
એક્ટ્રેસ પાસે લહેંગાનું શાનદાર કલેક્શન છે
સની લિયોની દરેક આઉટફિટમાં સુંદર લાગે છે
જો તમે કોઈ લગ્ન કે ફંક્શનમાં જવા માગતા હોવ તો સનીનો આ વેલ્વેટ લહેંગા ટ્રાય કરો
સની આ ડ્રેસમાં બેહદ હોટ લાગી રહી છે
વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન, સની દરેક લુકમાં ખુબસુરત લાગે છે
ફેન્સ સેન્સના મામલે સની દરેકને માત આપી શકે છે
હાર્દિક-નતાશાના ક્યૂટ રોમેન્ટિક મોમેન્ટ્સ
Explore More