હાર્દિક-નતાશાના ક્યૂટ રોમેન્ટિક મોમેન્ટ્સ


By 24, Feb 2023 03:53 PMgujaratijagran.com

હાર્દિક અને નતાશા સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે

તાજેતરમાં આ કપલે રાજસ્થાનના ઉદયપુરમાં હિન્દૂ અને ક્રિશ્ચિન રીતથી લગ્ન કર્યા હતા

અહીં અમે તમને હાર્દિક-નતાશાના ક્યૂટેસ્ટ ફોટોઝ બતાવીશું

સ્ટાઇલના મામેલ હાર્દિક-નતાશાને કોઈ માત આપી શકે એમ નથી

અહીં કપલના લવલી પોઝે તમામનું મન મોહી લીધું છે

હાર્દિક અને નતાશા ફરવાના બહુ શોખીન છે. બંને સમય મળતા જ ટ્રીપ પર જતા હોય છે

આ ફોટોને જોઈને પરફેક્ટ ફેમિલી શબ્દ જ મગજમાં આવે છે

આ તસવીર જોઈને લાગે છે કે, હાર્દિક નતાશા એકબીજા માટે જ બન્યા છે

એક્ટ્રેસ જેમણે ક્યારેય ઓન-સ્ક્રીન બિકિની નથી પહેરી