એક્ટ્રેસ જેમણે ક્યારેય ઓન-સ્ક્રીન બિકિની નથી પહેરી
By
24, Feb 2023 03:34 PM
gujaratijagran.com
બોલીવુડ એટલે ગ્લેમર વર્લ્ડ, પણ ઘણી એક્ટ્રેસ છે જેમણે ક્યારેય બિકિની પહેરી નથી
હુમા કુરૈશી દરેક કિરદાર બખૂબી નિભાવે છે, જોકે તેને ક્યારેય બિકિની પહેરી નથી
ડર્ટી પિક્ચરમાં વિદ્યા બાલને ઘણા બોલ્ડ સીન આપ્યા છે, પણ બિકિનીમાં દેખાઈ નથી
સોનાક્ષી સિંહાએ પણ સ્ક્રીન પર ક્યારેય બિકિનીમાં બોલ્ડ સીન આપ્યા નથી
તબુ 90ના દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં પણ છે પણ તેણે ક્યારેય બિકિની પહેરી નથી
શેફાલી શાહે ઘણી નામના મેળવી છે, પણ ક્યારેય બિકિનીમાં દેખાઈ નથી
રાની મુખર્જી કાયમ રોલને લઈને ચર્ચામાં રહી છે, પરંતુ બિકિનીમાં દેખાઈ નથી
ફરવાનો ખૂબ શોખ ધરાવે છે આ અભિનેત્રીઓ, જાણો તેમની મનપસંદ જગ્યાઓ
Explore More