દિશા પટણી સોશિયલ મીડિયા પર પોતાના બીચ લુક શેર કરતી રહે છે તેને બીચ પર એન્જોય કરવાનું પસંદ છે
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને પણ ફરવાનો ઘણો શોખ છે
સારા અલી ખાનને અલગ-અલગ જગ્યાએ ફરવાનું પસંદ છે
સોનાક્ષી સિન્હા પણ પોતાના સોશિયલ મીડિયા પર ટ્રાવેલિંગની તસવીરો શેર કરતી રહે છે
હિના ખાનને થાઇલેન્ડથી ઘણો પ્રેમ છે
અનન્યા પાંડે ટ્રાવેલિંગનો ખૂબ શોખ ધરાવે છે