રકુલ પ્રીત સિંહના ટ્રેન્ડી ફેશન લુક


By Dharmendra Thakur23, Feb 2023 04:19 PMgujaratijagran.com

શાનદાર અદાકારા

બી-ટાઉનની શાનદાર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પોતાના અભિનયની સાથે સ્ટાઇલિશ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે

ડ્રેસિંગ સેન્સ

અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ જોરદાર હોય છે

સ્ટાઇલિશ લુક

અભિનેત્રી આ ગ્રીન જોગર્સ, સ્પેંગડી અને સ્પાર્કલ વર્ક જેકેટમાં સ્ટાઇલિશ લુક આપી રહી છે

બ્યૂટી ઇન બ્લેક

અભિનેત્રી આ બ્લેક ઓફ શોલ્ડર શિમરી શોર્ટ ડ્રેસમાં ઘણી આકર્ષક લાગી રહી છે

કો - ઓર્ડ સેટ

રકુલનો આ પર્પલ અને ગ્રીન કલરનો ઓર્ડ સેટ લુક પણ શાનદાર છે

ક્લાસી ઇન્ડિયન લુક

આ ઇન્ડો વેસ્ટર્ન ગ્રીન આઉટફિટ સાથે ચશ્મા અભિનેત્રીને ક્લાસી લુક આપી રહ્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ઇશિત્તા દત્તાનો કુલ સમર લુક છે બેસ્ટ