ઇશિત્તા દત્તાનો કુલ સમર લુક છે બેસ્ટ
By
23, Feb 2023 04:14 PM
gujaratijagran.com
દ્રશ્યમ એક્ટ્રેસ ઇશિત્તા દત્તા પોતાના અભિનય ઉપરાંત લુક્સને લીધા પણ ચર્ચામાં છે
એક્ટ્રેસનો દરેક લુક લાજવાબ હોય છે, આજે અમે તમને એના સમર લુક વિશે જાણ કરીશું
અભિનેત્રીના આ ડ્રેસીસને તમે સમરમાં ટ્રાય કરી શકાય છો
ઇશિત્તાનો આ લુક સમર માટે બેસ્ટ વિકલ્પ છે
આ સમર સીઝનમાં પિન્ક વન શોલ્ડર ડ્રેસ તમારા પર બહુ સ્ટાઈલિશ લાગશે
ઇશિત્તાનો આ કોટન રેયોન ફ્લોરલ પ્રિન્ટ જમ્પશૂટ લુક ગરમીઓમાં કમ્ફર્ટ ફીલ કરાવશે
ઇશિત્તાની મનમોહક અદાના બધા દીવાના છે
શક્તિ મોહનનું આ સૂટ કલેક્શન જોઈને ફિદા થઈ જશો
Explore More