શક્તિ મોહન બોલિવૂડની શાનદાર ડાન્ર અને કોરિયોગ્રાફર છે. શક્તિ ડાન્સ ઇન્ડિયા ડાન્સ 2ની વિનર છે.
શક્તિ મોહન પાસે શાનદાર કલેક્શન છે. તે ઘણીવાર સૂટ અને ટ્રેડિશનલ લૂકમાં ફોટો શેર કરતી રહે છે.
વેસ્ટર્ન હોય કે પછી ઇન્ડિયન શક્તિ દરેક આઉટફિટમાં સુંદર લાગે છે. આ સાડી લૂકમાં પણ તે અપ્સરા લાગી રહી છે.
શક્તિ મોહન પાસે શાનદાર સૂટ કલેક્શન છે. આ પીચ કલરના સૂટમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
શક્તિ મોહનનો આ સૂટ લૂક તમે વેડિંગમાં ટ્રાઇ કરી શકો છો. આ લૂક વેડિંગ માટે પરફેક્ટ લાગી રહ્યો છે.
જો તમને ઘેરવાળઓ સૂટ પસંદ છે તો શક્તિ મોહનનો આ લૂક તમે પણ કેરી કરી શકો છો.
આજકાલ ફ્રીલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફ્રિલ સૂટમાં શક્તિનો આ લૂક શાનદાર છે.
પોતાના લૂકમાં ચાર્મ વધારવા માટે તમે શક્તિ મોહન જેવો સૂટ લૂક્સ કેરી કરી શકો છો.