Mouni Royએ નેટની સાડીમાં આપ્યા હટકે પોઝ, જુઓ ફોટો


By Kishan Prajapati22, Feb 2023 07:16 PMgujaratijagran.com

એક્ટ્રેસ મૌની રોય

મૌની તેની પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે. મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

મૌનીએ શેર કર્યા ફોટો

ટેલીવિઝનની સુંદર એક્ટ્રેસ મૌની રોય તેની શાનદાર એક્ટિંગ અને સુંદર અદાઓ માટે ચર્ચામાં રહે છે.

સાડીમાં જોવા મળી મૌની

તે તેમના ફેન્સ સાથે અલગ-અલગ બોલ્ડ ફોટોશૂટ શેર કરતી રહે છે. આ વખતે મૌની સાડી લૂકમાં જોવા મળે છે.

પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું

હાલમાં જ મૌની રોયે એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. આ ફોટોમાં મૌની રોય તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

સાડીમાં લાગી અપ્સરા

મૌનીએ જે ફોટો શેર કર્યો છે. તેમાં બેઝ કલરની નેટ સાડીમાં જોવા મળી રહી છે. મૌની આ લૂકમાં તે અપ્સરા લાગી રહી છે.

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીના આકર્ષક લુક