શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીના આકર્ષક લુક


By Dharmendra Thakur22, Feb 2023 04:35 PMgujaratijagran.com

ગ્લેમરસ તસવીર

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

ગ્લેમરસ એન્ડ આકર્ષક પલક

પલક તિવારી પોતાના પરફેક્ટ ફિગરથી ઇન્ટરનેટનો પારો વધારતી રહે છે

આકર્ષક લુક

પલક હંમેશા પોતાના આકર્ષક લુક ફેન્સ સાથે શેર કરતી રહે છે

ફેન ફોલોઇંગ

પલકની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે, તેના ઇન્સ્ટાગ્રામ પર 3.4 મિલિયન ફોલોઅર્સ છે

બિજલી બિજલી

હાર્ડી સંધૂના બિજલી બિજલી ગીતથી ફેમસ થયેલી પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

ખૂબસૂરત

પલક તિવારી આ તસવીરમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ ટોપ સાઉથ એક્ટ્રેસ સાડીમાં દેખાય છે આકર્ષક