સનબર્નથી બચી શકાય છે, ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ


By Hariom Sharma2023-05-02, 07:30 ISTgujaratijagran.com

એલોવેરા

આને લગાવવાથી ચહેરાની શુષ્કતા દૂર થાય છે. આ સ્કિનને નેચરલી મોઇશ્ચરાઇઝ કરે છે. સાથે જ એલોવેરા સર્નબનથી પણ બચાવે છે. આ માટે તાજી એલોવેરા જેલ તમારા ફેસર ઉપર લગાવો.

બરફ લગાવો

જો તમે સનબર્નથી જલદી રાહત મેળવવ માગો છો તો, તમે બરફનો શેક કરી શકો છો. આઇસ ક્યૂબને કપડામાં લપેટીને ચહેરા પર માલીશ કરો.

દહીં

આમાં રહેલું લેક્ટિલ એશિડ ચહેરાની સ્કિનને સનબર્નથી બચાવે છે. સાથે જ આ ખીલ અને ડાર્ક સર્કલની સમસ્યાને પણ દૂર કરે છે. આને ફેસપેકની જેમ લગાવો.

ચંદન પાવડર

ચંદન પાવડરમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે. આ સનબર્નની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

નારિયળ તેલ

આ દરેક પ્રકારની સ્કિન ટાઇપમાં ગુણકારી હોય છે. આને લગાવવાથી ત્વચાના દરેક ઇન્ફેક્શનથી બચી શકાય છે.

નાકમાં બદામ તેલ નાખવાના મળે છે જબરદસ્ત ફાયદા