નાકમાં બદામ તેલ નાખવાના મળે છે જબરદસ્ત ફાયદા


By Hariom Sharma2023-05-01, 20:26 ISTgujaratijagran.com

બદામના પોષકતત્ત્વો

- મોનોઅનસેચ્યુરેટેડ ફેટ - વિટામિન ઇ - મેગ્નેશિયમ - ઝિંક - કેલ્શિયમ

ઇમ્યૂનિટી વધારે

નાકમાં બે ટીપા બદામના નાખવાથી ઇમ્યૂનિટી વધારી શકાય છે. કમજોર ઇમ્યૂનિટીવાળા લોકો આ રીતે અપનાવી શકે છે. આ કરવાથી ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટે છે.

માથાના દુખાવામાં રાહત

નાકમાં બદામ તેલ નાખવાથી માથાનો દુખાવો અને સાઇનસની સમસ્યામાં ઘણી રાહત મળી શકે છે. જેને માથાનો દુખાવો રહેતો હોય તેમણે આનો નિયમિત રીતે ઉપયોગ કરવો જોઇએ.

એલર્જીમાં રાહત

એલર્જી, છીંક અથવા સંક્રમણ થવા પર તમે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી એલર્જી અથવા ધૂળના કારણે આતી છીંકમાં રાહત મળે છે.

મગજ માટે ફાયદાકારક

નાકમાં બદામ તેલને બે ટીપા નાખવાથી મગજ પર પણ તેનો સારો પ્રભાવ પડે છે. આનાથી બ્રેન ફન્કશન એક્ટિવ રહેવાની સાથે સાથે મેમેરી પાવર પણ વધે છે.

ત્વચા અને વાળ માટે હેલ્ધી

નાકમાં બે ટીપા બદામ તેલ નાખવાથી ત્વચા અને વાળને પણ લાભ થાય છે. આમ કરવાથી ત્વચા પર ગ્લો આવે છે સાથે ખરતા વાળમાં પણ ઘટાડો થાય છે.

શુગર કંટ્રોલ કરશે આ 7 ડ્રિન્ક