ઉનાળાની ઋતુમાં જો તમે ઠંડા પ્લેસ પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. અમે તમને બેસ્ટ પ્લેસ વિશે જણાવીએ.
સમર વેકેશન માટે દાર્ઝિલિંગ એક બેસ્ટ ઓપ્શન છે. દાર્ઝિલિંગને ક્વીન ઓફ હિલ્સના નામથી પણ ઓળખવામાં આવે છે.
શિલોંગના લેક અને ઝરણાં પર્યટકોનું મન મોહી લે છે. એલીફન્ટ ફોલ્સ અહીં બેસ્ટ છે.
ઔલીને ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. સ્કીઇંગ એક્ટિવિટી માટે ફેમસ છે. અહીં ત્રિશૂલ પીકની સુંદરતા અને ચેનાબ લેક જોઈ શકાય છે.
ઉનાળામાં લદ્દાખ ફરવા માટેનું બેસ્ટ પ્લેસ છે. અહીં પેંગોંગ લેક મિસ કરવો નહીં. અહીં મેગ્નેટિક હિલ જંસ્કાર ઘાટીની પણ મજા માણી શકાય છે.
મુન્નાર કેરળનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. અહીં કુંડલા લેક, એરાવિકુલમ નેશનલ પાર્ક જેવા પ્લેસ પર ફરવા જઈ શકાય છે.