એલોવેરા સ્કિનને ડ્રાઇ થતાં બચાવે છે. સ્કિન મોઇસ્ચરાઇઝર અને હાઇડ્રેટ રહે છે. તમે ચહેરા પર ડાયરેક્ટ એપ્લાય કરી શકાય છે. નિયમિત રીતે સવાલે ખાલી પેટ સેવન પણ કરી શકાય છે.
એલોવેરામાં રહેલાં ગુણ સ્કિનમાં થતી બળતરાને શાંત કરે છે. આ સાથે જ તે સનસ્ક્રિનની જેમ સૂર્યના કિરણોથી પ્રોટેક્ટ કરે છે.
એલોવેરા શરીરની ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે પ્રભાવી હોય છે. તેમાં કેલ્શિયમ, સોડિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમસ મેંગનીઝ અને જિંક હોય છે. નિયમિત એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ.
એલોવેરા જ્યૂસમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરની અંદરનો સોજો ઓછો કરે છે.
એલોવેરા જ્યૂસ ઉનાળામાં થતી સમસ્યા જેવી કે, આંત્ર સિન્ડ્રોમ, સોરાયસિ, પેટમાં બળતરાને દૂર કરવામાં પ્રભાવી હોય છે.
એલોવેરા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે તમારા શરીરને ફ્રી રેડિકલ્સ, પ્રદૂષણ અને અન્ય વિષાત્ક પદાર્થોથી બચાવ કરવામાં અસરદાર હોઈ શકે છે.
એલોવેરા તમારા ચહેરા પર સુરક્ષિત રીતે લગાવવાથી સ્કિનના પ્રોબ્લેમ દૂર કરે છે.