કિવિમા ભરપૂર માત્રામાં ફાઈબર સહિત વિટામિન B12 રહેલું હોય છે, આ તમારા હ્દયના સ્વાસ્થ્યને જાળવી રાખે છે, તે શરીરમાં ખૂટી રહેલા પોષક તત્વોને ફરીથી ભરવા માટે પણ જવાબદાર છે
વિટામિન સી અને B12થી ભરપૂર નારંગીનો રસ એ તમારા દિવસની શરૂઆત કરવા માટે પરફેક્ટ છે, અને તેમાં 80 ટકા પાણીનું પ્રમાણ છે જે ઉનાળાની ગરમીમાં તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
કેરી ફાઇબર, વિટામિન્સ, વિટામીન B12 અને ખનિજોથી ભરપૂર હોય છે તેથી, તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી સેલ ડેમેજમા તેને રીકવર કરવા માટે સૌથી સારી માનવામાં આવે છે
કેળા ખાવા આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી આંતરડાની ગંદકી સાફ થઈ શકે છે.
સફરજનમા વિટામિન B12 અને અઢળક પોષકતત્વો રહેલા હોય છે. સફરજન ખાવાથી આંતરડાની ગંદકી ઝડપથી દૂર થાય છે
બ્લૂબેરીમાં વિટામીન B12, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ રહેલા હોય છે અને તે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
અનાનસમાં ભરપૂર માત્રામાં પાચનના સારા ઉત્સેચકો, બ્રોમેલીન અને એન્ટીઓક્સીડન્ટ હોય છે જે શરીરમાં સોજાને ઓછો કરે અને હ્રદયના સ્વાસ્થ્યને પણ સાચવે છે
આમાં સારી માત્રામાં વિટામિન A, પોટેશિયમ, ફાઈબર, વિટામીન B12 રહેલું હોય છે.