ગરમીની આ સિઝનમાં પોતાના લુક્સને સ્ટાઈલિશ બનાવવા માટે તમે અભિનેત્રીઓના આ ડેનિમ લુકને ટ્રાય કરી શકો છો
ડેનિમ જેકેટ અને જીન્સની સાથે રશ્મિકા મંદાનાએ વ્હાઈટ ક્રોપ ટોપ કેરી કર્યો છે
કૃતિ સેનન બ્લૂ ડેનિમ જંપસૂટમાં ઘણી સ્ટાઈલિશ લાગી રહી છે
ફેશનિસ્ટા દીપિકા પાદુકોણે બ્લૂ ડેનિમ જેકેટ અને જીન્સની સાથે વ્હાઈટ ક્રોપ ટોપ કેરી કર્યો છે
તમન્ના ભાટિયાનો આ ડેનિમ લુક ઘણો ડિફરેન્ટ લુક આપી રહ્યો છે. અભિનેત્રીએ બ્લેક અને બ્લૂ ડેનિમ આઉટફિટ કેરી કર્યો છે
આઈસ બ્લૂ ડેનિમ લુકમાં અભિનેત્રી અનન્યા પાંડે કુલ લાગી રહી છે