બોલિવૂડ હોય કે ટોલિવૂડ દરેક જગ્યાએ છવાયેલો છે રશ્મિકા મંદાનાનો જાદુ


By Dharmendra Thakur05, Apr 2023 05:01 PMgujaratijagran.com

રશ્મિકા મંદાના

ફેમસ અભિનેત્રી રશ્મિકા મંદાના આજે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીનો જન્મ કર્ણાટકના વિરાજપેટમાં થયો હતો

સાઉથની કલાકાર

અભિનેત્રી રશ્મિકા મંદાના સાઉથ સિનેમાની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે

બોલિવૂડમાં મચાવી ધમાલ

રશ્મિકા મંદાનાએ ફિલ્મ 'ગુડબાય'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

તેલુગુ ડેબ્યુ

અભિનેત્રીએ વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ કિરિક પાર્ટીથી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું

અપકમિંગ બોલિવૂડ ફિલ્મ

રશ્મિકા મંદાનાની અપકમિંગ બોલિવૂડ ફિલ્મ રણબીર કપૂરની સાથે ફિલ્મ 'એનિમલ' છે

નેશનલ ક્રશ

અભિનેત્રી રશ્મિકા મંદાના 'નેશનલ ક્રશ' તરીકે પણ ઓળખાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કાજોલની દીકરી નિશા એથનિક લુકમાં વિખેર્યો જલવો, જુઓ તસવીરો