પોતાના અભિનય અને લુક્સથી લોકોના દિલમાં આગવું સ્થાન મેળવનાર કાજોલની દીકરી નિશા હાલના દિવસોમાં પોતાના લુક્સથી માતાને પણ ટક્કર આપી રહી છે.
નિશા દેવગન હાલના દિવસોમાં પોતાના ગોર્જિયસ લુક્સને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.
તાજેતરમાં અંબાણીની પાર્ટીમાં નિશાએ વ્હાઈટ કલરના ગાઉનમાં પોતાના પ્રિન્સેસ લુકથી લાઈમલાઈટ લૂંટી
નિશાનો દરેક એથનિક લુક એકદમ ખાસ હોય છે. એવામાં આજે અમે આપને નિશાના શાનદાર એથનિક કલેક્શન દેખાડવા જઈ રહ્યાં છીએ
આ રેડ કલરના લહેંગામાં નિશા એકદમ પરી જેવી લાગી રહી છે
નીશાનો સ્કાય બ્લૂ કલરનો લહેંગો અને સિલ્વર ચૉલી ખૂબ જ ગોર્જિયસ લુક આપી રહ્યાં છે
આ ફેમિલી ફૉટોમાં નિશા યેલો લહેંગામાં સુંદર લાગી રહી છે. જ્યારે કાજોલ અને અજય દેવગનનો એથનિક લુક પણ કમાલનો છે.
આ પીચ કલરની સ્ટ્રેપ ચોલી લહેંગામાં નિશા બેહદ એલિગન્ટ લુક આપી રહી છે.