કૃતિ સેનને ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં કેરી કરી સાડી


By Dharmendra Thakur04, Apr 2023 06:13 PMgujaratijagran.com

કૃતિ સેનન

બોલિવૂડની ફેમસ અભિનેત્રી કૃતિ સેનન પોતાના આઉટફિટ અને ફેશન સેન્સના કારણે ચર્ચામાં બની રહે છે

લેટેસ્ટ લુક

કૃતિ સેનન પણ અંબાણી કલ્ચરલ ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેની ઈન્ડો-વેસ્ટર્ન સાડીએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું

મેકઅપ

બ્લેક સાડીની સાથે અભિનેત્રીએ ગોલ્ડન ઝૂમકા કેરી કર્યા હતા અને સ્મોકી આઈઝથી પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે

બ્યૂટીફુલ ઈન સાડી

સ્પાર્કલિંગ સાડીમાં પણ કૃતિ સેનન ઘણી ખૂબસૂરત લાગી રહી છે

લહેંગા લુક

જો તમે પણ કૃતિના ફેન છો તો તેના દરેક લુકથી ઈન્સપિરેશન લઈ શકો છો

પાર્ટી પરફેક્ટ

કૃતિ સેનનની પાસે પાર્ટી આઉટફિટનું શાનદાર કલેક્શન છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દિશા પટણીના શિમરી લુક છે ઘણા આકર્ષક