દિશા પટણીના શિમરી લુક છે ઘણા આકર્ષક


By Dharmendra Thakur04, Apr 2023 06:06 PMgujaratijagran.com

દિશા પટણી

બોલિવૂડની ફેમસ અભિનેત્રી દિશા પટણીનો દરેક લુક ફેન્સને તેનો દિવાનો બનાવી દે છે

લેટેસ્ટ લુક

અંબાણી કલ્ચરલ ઈવેન્ટમાં દિશા પટણી પણ પહોંચી હતી. આ ઈવેન્ટમાં અભિનેત્રી શિમરી સાડીમાં જોવા મળી હતી

શિમરી લુક

દિશા પટણીની પાસે દરેક ફંક્શન માટે પરફેક્ટ શિમરી આઉટફિટ છે

પાર્ટી પરફેક્ટ

જો તમે પાર્ટી લવર છો તો અભિનેત્રીના આ સ્લિટ ડ્રેસથી ઈન્સપિરેશન લઈ શકો છો

લહેંગા લુક

ઈન્ડિયન લુક કે પછી વેસ્ટર્ન દિશા પટણી દરેક આઉટફિટમાં ઘણી જ ખૂબસૂરત લાગે છે

બ્યુટીફુલ અભિનેત્રી

દિશા પટણીની ખૂબસૂરત અને આકર્ષક અદાઓની ચર્ચાઓ દરેક જગ્યાએ થાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બૉલિવૂડના 'શેરશાહ' સિદ્ધાર્થ મલ્હોત્રાના કૂલ ડેશિંગ લુક્સ, તમે પણ ટ્રાય કરી જુઓ