બૉલિવૂડના 'શેરશાહ' સિદ્ધાર્થ મલ્હોત્રાના કૂલ ડેશિંગ લુક્સ, તમે પણ ટ્રાય કરી જુઓ


By Sanket Parekh04, Apr 2023 04:44 PMgujaratijagran.com

ફેશન સેન્સ

બૉલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના અભિનય ઉપરાંત ફેશન સેન્સને લઈને પણ કાયમ ચર્ચામાં રહે છે

ડેશિંગ લુક

એક્ટરના દરેક કુલ અને ડેશિંગ લુક પર યુવતીઓ વારી જાય છે. હકીકતમાં સિદ્ધાર્થનો દરેક લુક ખૂબ જ ક્લાસી હોય છે.

કરિયર

ફિલ્મ 'સ્ટૂડન્ટ ઑફ ધી યર'થી પોતાની કરિયરની શરૂઆત કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા આજે પોતાના લુક્સને લઈને ઈન્ટરનેટ સેન્સેશન બન્યો છે.

હેન્ડસમ લુક

આ પિન્ક કૉટ અને વ્હાઈટ શર્ટ તેમજ બ્લેક પેન્ટમાં સિદ્ધાર્થ ખૂબ જ હેન્ડસમ લુક આપી રહ્યો છે

ક્લાસી લુક

એક્ટરનો આ બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રીપ બ્લેઝર પેન્ટ લુક પણ એકદમ ક્લાસી લાગી રહ્યો છે

ટક્સિડો સૂટ

સિદ્ધાર્થનો આ વેલવેટ ટક્સિડો સૂટ લુક પણ ઘણો સ્ટાઈલિશ છે.

રજવાડી લુક

વેસ્ટર્ન અને ટ્રેડિશનલ સિદ્ધાર્થનો દરેક લુક શાનદાર હોય છે. આ બ્લેક વેલવેટ રજવાડી આઉટફિટમાં એક્ટર ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

ટ્રેડિશનલ લુક

એક્ટરનો આ શૉર્ટ પિન્ક વ્હાઈટ કૂર્તા લુક તેને ખૂબ જ રૉયલ લુક આપી રહ્યો છે

'મૉમ ટૂ બી' તન્વી ઠક્કરનો રૉયલ લુક, તસવીરો જોઈને નજર નહીં હટે