ફેશન સેન્સના મામલે બધાને માત આપશે આ સ્ટાર કિડ્સ
By Gujarati Jagran
06, Apr 2023 04:19 PM
gujaratijagran.com
બૉલીવુડના સ્ટાર કિડ્સ સ્ટાઇલને મામલે પોતાના પેરેન્ટ્સથી પણ સવાયા છે
આજકાલ સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયા પર છવાયેલા છે
રવીના ટંડનની દીકરી શાશા પણ બહુ જ સુંદર છે
શાહરુખની દીકરી સુહાના પોતાના લુક્સને લીધે લાઈમલાઈટમાં રહે છે
કાજોલ અને અજયની દીકરી નીસા પણ પોતાની બોલ્ડનેસને લીધે ચર્ચામાં રહે છે
ગોવિંદાની દીકરી આહૂજા પણ એકદમ ગ્લેમરસ દેખાઈ છે
શ્વેતા તિવારીની દીકરી પલક પણ પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચે છે
સંજય કપૂરની દીકરી શનાયાની બોલ્ડનેસ પણ ફેન્સને બહુ પસંદ છે
અલગ થઈને પણ એકબીજા સાથે સ્પેશિયલ બોન્ડ રાખે છે આ કપલ્સ
Explore More