અલગ થઈને પણ એકબીજા સાથે સ્પેશિયલ બોન્ડ રાખે છે આ કપલ્સ
By Gujarati Jagran
06, Apr 2023 03:54 PM
gujaratijagran.com
બૉલીવુડમાં સ્ટાર્સની જોડી બનતા અને તૂટતાં વાર નથી લાગતી
આજે અમે તમને એવી જોડી વિશે જણાવીશું જે નોખી થઈને પણ સાથે છે
રિતિક રોશન અને સુઝેન ડિવોર્સ પછી પણ સાથે જોવા મળે છે
મલાઈકા અને અરબાઝ પણ અલગ થયા છતાં અવારનવાર જોડે દેખાઈ છે
આમિર અને કિરણ તલાક પછી પણ એકબીજાનું ધ્યાન રાખવાનું ચુકતા નથી
કરીના અને શાહિદ બ્રેકઅપ બાદ પણ સારા ફ્રેન્ડ્સ છે
રણબીર અને દીપિકા વચ્ચે બ્રેકઅપ પછી પણ સારું બોન્ડિંગ જોવા મળે છે
સલમાન અને સંગીતા બિજલાની આજે પણ એકબીજાની બહુ નજીક છે
સમરમાં કેરી કરો અભિનેત્રીઓના આ ડેનિમ લુક
Explore More