HDFC-HDFC Bank મર્જર બાદ બનનારી કંપની ભારતીય કોર્પોરેટ ઈતિહાસમાં 40 અબજ ડોલરથી વધારે થઈ જશે. HDFCના 3,500થી વધારે કર્મચારી બેંકના 1.61 લાખ કર્મચારીમાં સામેલ થઈ જશે
HDFCની લગભગ તમામ 508 શાખાનું વિલિનીકરણ થઈ જશે. મર્જરમાં હજુ 5-6 મહિનાનો સમય લાગશે. શેરધારકોએ મંજૂરી આપી દીધી છે.
કેટલાક મહિના અગાઉ આઈનૉક્સ અને પીવીઆરનું વિલનીકરણ થયું હતું. જે હવે પૂરું થઈ ગયું છે. બીજી બાજુ ટાટા કન્ઝયુમર-ટાટા કોફી તેમ જ ત્રીજી બાજુ HDFC અને HDFC બેંકનું વિલિનીકરણ થઈ રહ્યું છે.
વિલિનીકરણની સ્થિતિમાં રોકાણકારો લાંબા સમય ગાળા માટે શેર ખરીદી શકે છે, આ એક યોગ્ય સમય છે. HDFC અને HDFC બેંકમાં રોકાણ કરી શકાય છે.