ફેબ્રુઆરીમાં 14.3 લાખ SIP એકાઉન્ટ થયા બંધ, AMFIનો ચોકાવનારો અહેવાલ
By 2023-03-16, 17:20 ISTgujaratijagran.com
SIP ઈન્ફ્લો
નાના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સ્કીસ્મમાં ખૂબ જ પૈસા લગાડી રહ્યા છે. ફેબ્રુઆીમાં SIP ઈન્ફ્લો 13 હજાર કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે.
સતત 5માં મહિને SIP ઈફ્લો 13 હજાર કરોડ
AMFIની આંકડાકીય માહિતી પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં 5માં SIP ઈફ્લો 13 હજાર કરોડથી વધારે રહ્યું છે.
છેલ્લા 3 મહિનાથી ખાતા થઈ રહ્યા છે બંધ
મળતી માહિતી પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાથી SIP એકાઉન્ટ સતત બંધ થઈ રહ્યા છે. ફેબ્રુઆરી,2023માં રેકોર્ડ 14.3 લાખથી વધારે SIP એકાઉન્ટ બંધ થઈ ગયા છે.
જો SIP ઈફ્લોમાં નજીવો ઘટાડો
ફેબ્રુઆરી મહિનામાં SIP રોકાણનો આંકડો રૂપિયા 13,686 કરોડ રહ્યો છે. જાન્યુઆરીમાં 13,856 કરોડ, ડિસેમ્બર 2022માં 13,573 કરોડ અને ઓક્ટોબરમાં રૂપિયા 13,041 કરોડ રહ્યું છે.
12 મહિનામાં 9.2 લાખ એકાઉન્ટ ઉમેરાયો
છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ 13 લાખથી વધુ SIP અકાઉન્ટ બંધ થયું છે. જ્યારે ગયા છેલ્લા 12 મહિનામાં સરેરાશ 9.2 લાખ એકાઉન્ટ ઉમેરવામાં આવ્યા છે. જોકે ફેબ્રુઆરી,2023માં 6.6 લાખ એકાઉન્ટ જોડવામાં આવ્યા છે.
આજનું રાશિફળ તારીખ 17 માર્ચ 2023 - Your Daily Horoscope Today March 17 2023