રક્ષાબંધન પર મહેંદીની આ લેટેસ્ટ ડિઝાઈન ટ્રાય કરીને તમારા હાથની સુંદરતા વધારો


By Sanket M Parekh29, Aug 2023 04:07 PMgujaratijagran.com

ફૂલ હેન્ડ ફ્લોરલ ડિઝાઈન

આ પ્રકારની ભરેલી ડિઝાઈન્સથી તમારા હાથ ખૂબ જ સુંદર લાગશે. ફૂલોથી સજાવેલા તમારા હાથ તમારી સ્ટાઈલમાં ચાર ચાંદ લગાવી દેશે.

મોર સ્ટાઈલ મહેંદી

આ પ્રકારની સુંદર ડિઝાઈન તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ. આ ડિઝાઈન રક્ષાબંધનના દિવસ માટે બેસ્ટ છે.

બેક હેન્ડ ડિઝાઈન

આ પ્રકારની ચેઈન વેલ ડિઝાઈન પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જેને તમે પણ ટ્રાય કરી શકો છો. જો ઈચ્છો, તો આ ડિઝાઈનને ખુદ ટ્રાય કરી શકો છો.

યુનિક ડિઝાઈન

જો તમે આ રક્ષાબંધનમાં સૌથી અલગ દેખાવા માંગતા હોવ અને તમારા સુંદર હાથને વધારે આકર્ષક બનાવવા માંગતા હોવ, તો તમારે આ ડિઝાઈન જરૂર ટ્રાય કરવી જોઈએ.

ફ્લોરલ વેલ

આ પ્રકારની વેલ તમારા હાથની સુંદરતાને ઔર વધારી શકે છે. રક્ષાબંધન પર તમે આ પ્રકારની ડિઝાઈન્સ ટ્રાય કરી શકો છો.

સિમ્પલ ડિઝાઈન

જો તમને ખૂબ જ હેવી ડિઝાઈન્સ પસંદ ના હોય, તો તમે પણ આ પ્રકાની સિમ્પલ મહેંદી ડિઝાઈન્સ ટ્રાય કરવી જોઈએ.

ફૂલ હેન્ડ ટ્રેન્ડી ડિઝાઈન

જો તમને ખૂબ જ ઝીણી ડિઝાઈન્સ પસંદ ના હોય, તો તમે આ પ્રકારની ફૂલ હેન્ડ ડિઝાઈન્સ ટ્રાય કરી શકો છો. આ પ્રકારની યુનિક ડિઝાઈન્સ ખૂબ શાનદાર છે.

રક્ષાબંધન વખતે પુજન વિધિની થાળી કેવી રીતે તૈયાર કરવી,જાણી લો