ભોજપુરી અભિનેત્રી મોનાલિસાના ખૂબસૂરત સાડી-બ્લાઉઝ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh14, Aug 2023 04:14 PMgujaratijagran.com

ભોજપુરી ક્વીન

મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની શાનદાર અભિનેત્રી છે. તે પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

ડ્રેસિંગ સેન્સ

અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ ઘણી ક્લાસી હોય છે

ગોર્જિયસ લુક

મોનાલિસાનો આ બ્લેક ઈન વ્હાઈટ સાડીની સાથે હાલ્ટર નેક બેકલેસ બ્લાઉઝ ઘણો જ આકર્ષક લુક આપી રહ્યો છે

ખૂબસૂરત

અભિનેત્રી આ પર્પલ મિરર વર્ક એમ્બ્રોયડરી વાળી સાડીની સાથે કટ સ્લીવ્સ બ્લાઉઝ ખૂબસૂરત દેખાઈ રહી છે

ટ્રેડિશનલ લુક

ફેસ્ટિવ સિઝનમાં સિમ્પલ કોટન સ્લિક સાડીની સાથે પફ સ્લીવ્સ બ્લાઉઝ ટ્રાય કરી શકાય છે

પ્રેટી ઈન રેડ

આ ડાર્ક રેડ સાડીની સાથે મોનાલિસાનો ડિઝાઈનર સ્લીવ્સ બ્લાઉઝ ઘણો સ્માર્ટ લુક આપી રહ્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કિયારા અડવાણીના ગ્લેમરસ ઓલ વ્હાઇટ પાર્ટી લુક