કિયારા અડવાણીના ગ્લેમરસ ઓલ વ્હાઇટ પાર્ટી લુક


By Thakur Dharmendrasinh Dilipsinh14, Aug 2023 04:08 PMgujaratijagran.com

કિયારા અડવાણી

કિયારા અડવાણી બોલિવૂડની હાઈએસ્ટ પેડ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે

ફ્રિલ ડ્રેસ

કિયારાએ આ ઓફ વ્હાઈટ ફ્રિલ ડ્રેસમાં બાર્બી લુક શેર કર્યો છે

હાઈ સ્લિટ

અભિનેત્રી આ હાઈ સ્લિટ સ્કર્ટ ક્રોપ ટોપમાં ઘણી આકર્ષક લાગી રહી છે

બોડીકોન ડ્રેસ

કિયારાનો આ બોડીકોન ઓફ શોલ્ડર ડ્રેસ લુક પાર્ટી પરફેક્ટ છે

જંપસૂટ

અભિનેત્રી આ વ્હાઈટ જંપસૂટમાં ઘણી જ ખૂબસૂરત દેખાઈ રહી છે

ડીપનેક ડ્રેસ

આ ડીપનેક ડ્રેસને કેરી કરીને તમે પોતાને સ્ટાઈલિશ લુક આપી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

હિના ખાનના શાનદાર પાર્ટી પરફેક્ટ લુક્સ