આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના જેનરેટિવ AIના સંશોધનમાં જાણવા મળ્યું છે કે AIને લીધે નોકરીઓ ઘટવાને બદલે વધવાની સંભાવના છે. અલબત કેટલાક પ્રકારની નોકરી જવી તે સ્વભાવીક છે.
ILO ગિગ અને પ્લેટફોર્મના કામમાં વધારે સારા કામકાજ માટે આંતરરાષ્ટ્રીય શ્રમ માનકોને લઈ ટૂંક સમયમાં વાતચીત શરૂ કરવામાં આવશે.
છેલ્લા 25 વર્ષમાં પ્રથમ વખત ગરીબી અને સંપદામાં એક સાથે વધારો થયો છે. વર્ષ 2019 અને 2020 વચ્ચે વૈશ્વિક અસમાનતા બીજા વિશ્વયુદ્ધ બાદ કોઈ અન્ય સમયની તુલનામાં અસમાનતા ઝડપભેર વધી છે.
બહુપક્ષીય દ્રષ્ટિકોણ અને લૈગિંક સમાન તથા સામાજીક ન્યાયને સમર્થન આપનારી નીતિઓ અંગે સાથે મળી કામ કરેવામાં આવે તો મોટાપાયે સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે. તેમા કૌશલ તાલીમ અસરકારક રીતે સામાજીક સુરક્ષા વધારી શકાય છે.