અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ દરમિયાન આ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણો


By Vanraj Dabhi16, Nov 2023 12:49 PMgujaratijagran.com

રાયપુરના ભજીયા

બટાકા વડા, મેથીના ગોટા વગેરેનો આનંદ તમે અહીં માણી શકો છો.

માણેક ચોક

મેથીના ગોટા, ચોકલેટ સેન્ડવિચ, સેવ પુરીનો આનંદ તમે અહીં માણી શકો છો.

લો ગાર્ડન

પાણીપુરી, પુલાવ, ઓમેલેટ, જસુબેનનો પિઝાનો આનંદ તમે અહીં માણી શકો છો.

અમદાવાદ સ્ટ્રીટ ફૂડ પાર્ક

ફાઈન મેચ દરમિયાન સમોસા અને પફ, ચુલા ઢોસા, છોલે ભટુરે, આઈસ્ક્રીમ સન્ડેવિચ, મોમોસ, ફાફડા, ખાંડવી વગેરેનો આનંદ તમે અહીં માણી શકો છો.

You may also like

આ 5 સ્ટ્રીટ ફૂડ્સ ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય છે

HL કોલેજ રોડ

ચીઝ મસાલા મેગી, કોલ્ડ કોફી, વડા પાવ, મંચુરિયન ફ્રેન્કી, પનીર ટિક્કા ફ્રેન્કી, વગેરેનો આનંદ તમે અહીં માણી શકો છો.

ઈન્દુબેન ખાખરા

ખાખરા, સેવ, ઢોકળા, ચાઈનીઝ નાસ્તો, મીઠાઈઓ તમે અહીં માણી શકો છો.

દાસ ખમણ હાઉસ

અહીંનું ખમણ અને સેવ પ્રખ્યાત છે તમારે અહીં અકવાર વિઝિટ કરવી જોઈએ.

ઓસ્વાલની જલેબી ફાફડા

ફાઈનલ મેચ દરમિયાન તમે ફાફડા ચટણી, ખમણ ચટણી, જલેબી, ફાફડા વગેરેનો આનંદ તમે અહીં માણી શકો છો.

અર્પિત રગડા પેટીસ

અહીંનો રગડા પેટીસ ખૂબ જ પ્રખ્યાત છે.

અશરફી કુલ્ફી

અહીંની મલાઈ કુલ્ફી, બદામ પિસ્તા કેસર કુલ્ફી, મેંગો કુલ્ફી વગેરે ફેમશ છે.

ઓમ સાઈ પરાઠા

અહીંના પરોઠા અને છાશ પ્રખ્યાત છે.

અંબિકાના દાલવડા

ફાઈનલ મેચ દરમિયાન તમે અહીંના દાળવડ, ચા, કોફીનો ટેસ્ટ કરી શકો છો.

A1 મેગી ભજીયા

જો તમે ફાઈનલ મેચ દરમિયાન તમે મેગી ભજીયા પણ ટેસ્ટ કરી શકો છો.

ગોળ વડે ઘરે ખીર બનાવવાની એકદમ સરળ રીત જાણી લો જલ્દી