ડાયાબિટીસથી લઈને સ્ટ્રોંગ ઈમ્યુનિટી સુધી સ્ટ્રોબેરી રામબાણ છે, આવો જાણીએ તેના અદ


By Vanraj Dabhi05, Oct 2023 02:13 PMgujaratijagran.com

સ્ટ્રોબેરી

આઈસ્ક્રીમ, મોકટેલ, કેક જેવી વસ્તુઓમાં સ્ટ્રોબેરીનો ઉપયોગ થાય છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

સ્ટ્રોબેરી માત્ર તમારા સ્વાદ માટે જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

પોષક તત્વો

સ્ટ્રોબેરીમાં પોટેશિયમ, મેંગેનીઝ અને વિટામિન્સ જેવા ઘણા પ્રકારના મિનરલ્સ મળી આવે છે. ચાલો જાણીએ.

સ્વસ્થ હૃદય

સ્ટ્રોબેરી કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સ ઘટાડવામાં ફાયદાકારક છે, તેથી તેને તમારા આહારમાં સામેલ કરવાથી તમારું હૃદય સ્વસ્થ રહેશે.

ડાયાબિટીસ

સ્ટ્રોબેરી ગ્લુકોઝ વધ-ઘટ થવાની પ્રક્રિયાને પણ ધીમી કરે છે, જે બ્લડ સુગરને ઓછું રાખે છે અને ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે.

કેન્સરથી બચવા માટે

સ્ટ્રોબેરીમાં ઘણા બધા એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ઓક્સિડેશન અને એસીડિટીને અટકાવે છે અને કેન્સરથી બચવામાં પણ મદદરૂપ છે.

સ્ટ્રોંગ મગજ

સ્ટ્રોબેરીમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે મગજના કોષો માટે ફાયદાકારક છે. તેનાથી તમારી યાદશક્તિ પણ નબળી નથી પડતી.

સ્ટ્રોંગ ઈમ્યુનિટી

સ્ટ્રોબેરીમાં વિટામિન સી મળી આવે છે, જે શરીરના ઘાને મટાડવામાં મદદ કરે છે. તેનાથી આપણી ઈમ્યુનિટી પણ સ્ટ્રોંગ બને છે.

વાંચતા રહો

જીવનશૈલી સાથે જોડાયેલા તમામ મોટા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાણો ફળોને ખાવાનો સાચો સમય