દેશમાં સ્ટીલ ઉત્પાદન ક્ષમતા 16.1 કરોડ ટનને પાર થઈ ગયું છે અને ઉદ્યોગ સતત વૃદ્ધિ તરફ અગ્રેસર છે.
રાષ્ટ્રીય સ્ટીલ નીતિ પ્રમાણે ભારત વર્ષ 2030 સુધીમાં 30 કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કરવાની ક્ષમતા સ્થાપિત કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક ધરાવે છે.
જે 16.1 કરોડ ટન ક્ષમતાને પાર કરવામાં આવી છે, તેમાં બ્લાસ્ટ ફર્નેસ-બેસિક ઓક્સિજન ફર્નેસ મારફતે 6.7 કરોડ ટન, ઈલેક્ટ્રિક ઓર્ક ફર્નેસ (EAF)થી 3.6 કરોડ ટન તથા ઈન્ડક્શન ફર્નેસ મારફતે 5.8 કરોડ ટન ક્ષમતાનો સામેલ છે.
ભારત વિશ્વના ચોથા સૌથી મોટું વાહન બજાર છે અને આગામી 10 વર્ષમાં તેનો વાર્ષિક આઠથી 10 ટકા દર વૃદ્દિની આશા છે.