શાહરૂખ ખાન લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં પાર્ડો અલ્લા કેરીએરા એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો છે.
કિંગ ખાને તેના સેન્સ ઓફ હ્યુંમર અને વિટી નેચરથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. તેમનાં ઉષ્માભર્યું સ્વાગત પર SRK એ કહ્યું કે તેઓ ભારતમાં ઘરે હોય તેવું લાગી રહ્યું છે.
સ્લીક બ્લેક બ્લેઝર અને લાંબા ખુલ્લા વાળમાં SRK હેન્ડસમ અને ડેશીંગ લાગી રહ્યો હતો
શાહરૂખે સિનેમાની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું કે સિનેમા સૌથી ‘ગહન કલાત્મક માધ્યમ' છે.
શ્રદ્ધાંજલિના ભાગરૂપે, SRK ની 2002 ની હિટ ફિલ્મ
SRK એ તેમના એક્ટિંગમાં હજુ ઘણા નવા કેરેકટર કરી વિશ્વભરના તેમના ફેન્સનું મનોરંજન કરશે તેવી પ્રતિજ્ઞા લીધી.