કપિલ શર્માની ઑનસ્ક્રીન ગર્લફ્રેન્ડનો હૉટ અવતાર, તસવીરો પરથી નજર નહીં હટે


By Sanket Parekh28, Mar 2023 04:20 PMgujaratijagran.com

TV એક્ટ્રેસ

સૃષ્ટિ રોડે ટીવી ઈન્ડસ્ટ્રીની ઉમદા અભિનેત્રી છે. જેણે અનેક હૉટ શૉમાં અભિનય થકી દર્શકોનું દિલ જીત્યું છે.

કરિયર

એક્ટ્રેસે 2007માં બાલાજી ટેલિફિલ્મના શૉ

ઑનસ્ક્રીન ગર્લફ્રેન્ડ

હાલના દિવસોમાં સૃષ્ટી 'ધી કપિલ શર્મા શૉ'માં કપિલની ઑનસ્ક્રીન ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળી રહી છે.

હૉટ અવતાર

પડદા પર માસૂમ દેખાતી કપિલની આ રીલ ગર્લફ્રેન્ડનો હૉટ અવતાર જોયો છે?- જો ના, તો આજે અમે તમને સૃષ્ટિ રોડેના હૉટ લુક્સ દેખાડવા જઈ રહ્યા છીએ.

મોનોકિની લુક

તાજેતરમાં જ એક્ટ્રેસના પુલમાં યેલો મોનોકિની વાળા હૉટ લુકે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી હતી

ઈન્ટરનેટ સેન્સેશન

એક્ટ્રેસ અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ લુક્સના કારણે ઈન્ટરનેટ સેન્સેશન બનતી રહે છે.

બિગ બૉસ

સૃષ્ટિ ફેમસ રિયાલિટી શૉ બિગ બૉસની પણ કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. આ શૉ થકી પણ એક્ટ્રેસને આગવી ઓળખ મળી હતી.

લાંબા સમયે વાપસી

કપિલ શર્માના શૉ થકી સૃષ્ટિ રોડેએ ઘણાં લાંબા સમય બાદ પડદા પર વાપસી કરી છે.

એવા સુપરસ્ટાર્સ જેમની ડેબ્યુ ફિલ્મ રહી હતી ફ્લોપ