એવા સુપરસ્ટાર્સ જેમની ડેબ્યુ ફિલ્મ રહી હતી ફ્લોપ
By Gujarati Jagran
28, Mar 2023 04:10 PM
gujaratijagran.com
અમે તમને બોલીવુડના એવા સ્ટાર્સ વિશે જણાવીશું જેમની પહેલી ફિલ્મ ફ્લોપ થઈ હતી
ભાઈજાન સલમાન ખાનની પ્રથમ ફિલ્મ બીવી હો તો ઐસી બોક્સઓફિસ પર નિષ્ફ્ળ ગઈ હતી
અક્ષય કુમારની પહેલી ફિલ્મ સૌગંધ બિગ સ્ક્રીન પર સુપરફ્લોપ રહી હતી
અમિતાભની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની પણ ચાલી નહોતી
રણબીર કપૂરની ડેબ્યુ મૂવી સાવરિયા ફ્લોપ ગઈ હતી
ઐશ્વર્યા રાયની પહેલી ફિલ્મ ઓર પ્યાર હો ગયા પણ નહોતી ચાલી
માધુરી દીક્ષિતની પ્રથમ ફિલ્મ અબોધ પણ ચાલી નહોતી
કરીના કપૂરની ડેબ્યુ પિક્ચર રેફ્યુજી પણ ફ્લોપ ગઈ હતી
'ઉફ્ આ અદા..! મિનિષા લાંબાએ લેટેસ્ટ ફૉટોશૂટમાં લૂંટી મહેફિલ, બોલ્ડ લુક જોઈને ફેન્સના ઉડ્યા હોશ
Explore More