મિનિષા લાંબા છેલ્લા ઘણાં સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે લેટેસ્ટ ફોટોશૂટથી એક્ટ્રેસ ફરીથી એક વખત ચર્ચામાં છે.
રણબીર કપૂર સાથે 'બચના એ હસીનો'માં કામ કરનારી મિનિષા લાંબા હાલમાં ઘણી જ બદલાઈ ચૂકી છે.
મિનિષા લાંબા ફિલ્મી દુનિયાથી ઘણી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના કાતિલ અંદાજથી લોકોને ઘાયલ કરતી રહે છે.
મિનિષા લાંબા માત્ર સુંદર અને ઉમદા અભિનેત્રી જ નથી, પરંતુ તે બ્યૂટી વીથ બ્રેઈન પણ છે.
તાજેતરમાં જ એક્ટ્રેસે બ્લેક બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે બલાની ખૂબસુરત લાગી રહી છે.
મિનિષા લાંબા પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.
એક્ટ્રેસ હોવા છતાં મિનિષા લાંબા કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરતાં ગભરાતી નથી. મિનિષાએ ઘણી વખત કાસ્ટિંગ કાઉચને લઈને પોતાનો બેધડક પોતાનો પક્ષ રાખ્યો છે.
'બચના એ હસીનો' ઉપરાંત મિનિષા લાંબા 'વેલ ડન અબ્બા' અને 'કિડનેપ' જેવી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે.