Srinidhi Shetty વન શોલ્ડર ડ્રેસમાં જોવા મળી ઘણી ગ્લેમરસ
By Dharmendra Thakur
19, Jan 2023 12:34 PM
gujaratijagran.com
શ્રીનિધિ શેટ્ટી આ લેટેસ્ટ તસવીરમાં ઘણી ગ્લેમરસ જોવા મળી રહી છેગ્લેમરસ
શ્રીનિધિ શેટ્ટી આ તસવીરમાં ક્યૂટનેસથી ભર્યો લુક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છેક્યૂટ લુક
શ્રીનિધિ આ તસવીરમાં પોઝ આપતી ઘણી ગોર્જિયસ દેખાઇ રહી છેગોર્જિયસ પોઝ
શ્રીનિધિ શેટ્ટી નજાકત ભરી અદાઓ દેખાડતી એકદમ ક્યૂટ લાગી રહી છેઅદાઓ
શ્રીનિધિ શેટ્ટી ફિલ્મ KGFમાં શાનદાર રોલ પ્લે કરી ચૂકી છે. આ ફિલ્મમાં તેને રીનાનું પાત્ર ભજવ્યું હતુંKGF એક્ટ્રેસ
શ્રીનિધિ શેટ્ટીની ડ્રેસિંગ સેન્સ જોરદાર છે, તે હંમેશા પોતાની ફેશન સેન્સને લઇને લાઇમલાઇટમાં રહે છેફેશન સેન્સ
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ SRINIDHI SHETTY
KL Rahul: આ બોલિવૂડની અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યું છે રાહુલનું નામ
Explore More