KL Rahul: આ બોલિવૂડની અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યું છે રાહુલનું નામ


By Jagran Gujarati19, Jan 2023 12:28 PMgujaratijagran.com

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ ટૂંક સમયમાં બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરશે.આથિયા સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે

આથિયા પહેલા કેએલ રાહુલનું નામ ઘણી બોલિવૂડ અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યું છે. જેમા એક તો આથિયાની સહેલી છે.ઘણી અભિનેત્રી સાથે નામ જોડાઈ ચૂક્યું છે

બોલિવૂડના અન્ના સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા સાથે ઘણા લાંબા સમયથી રોમાન્સ ચાલી રહ્યો છે. હવે લગ્ન કરશે.આથિયા શેટ્ટી

આકાંક્ષા રાજન કપૂર બત્તી ગુલ મીટર ચાલુ, વેડિંગ પુલાવ જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. બન્ને ઝડપથી અલગ થઈ ગયા અને હવે સારા મિત્રો છે.આકાંક્ષા રાજન કપુર

પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્ટાર સોનમ બાજવાનું નામ કેએલ રાહુલ સાથે જાડાઈ ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર અમુક મેસેજ બાદ તેઓનો રોમાન્સ શરૂ થયો. આ લાંબુ ચાલ્યું ન હતું.સોનમ બાજવા

ઈમરાન હાશ્મી સાથે જન્નતમાં આવેલી બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ સાથે રાહુલનું નામ જોડાયું હતું. પાછળથી સોનલે આ સંબંધોનું ખંડન કર્યું હતું.સોનલ ચૌહાણ

મુન્ના માઈકલથી કરિયરની શરૂઆત કરનાર નિધી અગ્રવાલ અને કેએલ રાહુલ ઘણો ટાઈમ ચર્ચામાં રહ્યા હતા. ત્યાર પછી રાહુલે આ સમાચારને પૂર્ણવિરામ મૂક્યું હતું.નિધી અગ્રવાલ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

અંબાણી પરિવારનો એન્ટીલિયા આલીશાન છે, જુઓ ઈનસાઈડ ફોટોઝ