શ્રીલીલા ભારતીય મૂળની એક અમેરિકી અભિનેત્રી છે. શ્રીલીલાએ તેલુગુ અને કન્નડ સિનેમામાં કામ કર્યું છે
બ્લેક કલરની ફેદર ડિઝાઈન સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં શ્રીલીલા કાતિલાના લુકમાં જોવા મળી રહી છે
પિંક કલરની સાડી અને હાફ સ્લીવ બ્લાઉઝમાં ડીવા સ્માઈલ કરતી ઘણી પ્રેટી લાગી રહી છે
ક્રીમ કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં શ્રીલીલા ડિસેન્ટ અને ક્યૂટ લુક આપી રહી છે
વ્હાઈટ કલરની એમ્બ્રોઇડર્ડ સાડી અને ફુલ સ્લીવ બ્લાઉઝમાં અભિનેત્રી કમાલની લાગી રહી છે
શ્રીલીલા પિંક કલરની સાડી અને ડિઝાઈનર ફુલ સ્લીવ બ્લાઉઝ પહેરેલ અભિનેત્રી ઘણી ગ્લેમરસ લાગી રહી છે